અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં બગસરા પોલીસ દ્વારા રેડ કરતા ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે ચાર શખ્સોની ધરપકડ

અમરેલી, અમરેલીના બગસરા તાલુકા ના સાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી વાડીમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો વેપાર થતો હોવાની બાતમીના આધારે બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.કે. મકવાણા અને જિલ્લાના એસ.પી તેમજ ડીવાયએસપી રાણાના માર્ગદર્શન હેઠળ બગસરા થી સાપર જતા રસ્તા પર આવેલી વાડીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા ખુશાલ બાવચંદભાઈ અકબરી, બાવલો રવજી ભાઈ અકબરી તેમજ દારૂની ખરીદી કરવા આવેલા રવિ કિશોર ગોહિલ, ભગીરથ વિઠ્ઠલ જોધાણી રહેવાસી બગસરા બંને પાસેથી એક બોટલ તેમજ વાડીના રૂમની અંદર થી 20 બોટલો ઈંગ્લીશ દારૂની તેમજ દારૂ લેવા આવેલા ગ્રાહકના વાહનો … Continue reading અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં બગસરા પોલીસ દ્વારા રેડ કરતા ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે ચાર શખ્સોની ધરપકડ